ગુજરાતમાં એક દિવસમાં ડુંગળીના ભાવ 200થી વધુ કેમ ઘટી ગયા? ખેડૂતોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં એક દિવસમાં ડુંગળીના ભાવ 200થી વધુ કેમ ઘટી ગયા? ખેડૂતોએ શું કહ્યું?

કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા જતા ભાવોને કાબૂ કરવા માટે નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ લગાવી દીધો છે, જેને કારણે ભલે ભાવો થોડા કાબૂમાં આવ્યા હોય પરંતુ ખેડૂતો ખુશ નથી.

કેન્દ્ર સરકારના આ પગલાને કારણે રાજ્યમાં મોટા ભાગે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે.

ખેડૂતો સસ્તા ભાવે પોતાની ડુંગળી વેચવા તૈયાર નથી. જુઓ ડુંગળીનો પાક ઉગાડતા ખેડૂતોનું શું કહેવું છે?

વીડિયો – અલ્પેશ ડાભી, સુમિત વૈદ

ડુંગળી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી