You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જળવાયુ પરિવર્તનની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર થઈ રહી છે?
જળવાયુ પરિવર્તનની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર થઈ રહી છે?
જો હું કહું કે ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનની અસરોને લીધે ઓછા કદનાં બાળકો પૈદા થશે, તો શું આ વાત પર તમને વિશ્વાસ થશે ખરો?
અને જો કહું કે તીવ્ર ગરમીને પરિણામે ગર્ભવતી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર વધી શકે છે તો?
અભ્યાસો અનુસાર માતાના ધાવણથી માંડીને તેમની પ્રજનનશક્તિ પર પણ જળવાયુ પરિવર્થનની ઊંડી પડવાની છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ જળવાયુ પરિવર્તનના એપિસોડમાં સંવાદદાતા સમીના શેખ જણાવી રહ્યા છે કે આખરે આવું કેવી રીતે થઈ શકે?
ઓછા કદનાં બાળકોના જન્મ પાછળ જળવાયુ પરિવર્તનનું કયું પરિબળ કામ કરે છે?