જળવાયુ પરિવર્તનની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર થઈ રહી છે?

વીડિયો કૅપ્શન, જળવાયુ પરિવર્તનની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર થઈ રહી છે? Climate Change
જળવાયુ પરિવર્તનની ગર્ભવતી મહિલાઓ પર કેવી અસર થઈ રહી છે?

જો હું કહું કે ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનની અસરોને લીધે ઓછા કદનાં બાળકો પૈદા થશે, તો શું આ વાત પર તમને વિશ્વાસ થશે ખરો?

અને જો કહું કે તીવ્ર ગરમીને પરિણામે ગર્ભવતી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર વધી શકે છે તો?

અભ્યાસો અનુસાર માતાના ધાવણથી માંડીને તેમની પ્રજનનશક્તિ પર પણ જળવાયુ પરિવર્થનની ઊંડી પડવાની છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ જળવાયુ પરિવર્તનના એપિસોડમાં સંવાદદાતા સમીના શેખ જણાવી રહ્યા છે કે આખરે આવું કેવી રીતે થઈ શકે?

ઓછા કદનાં બાળકોના જન્મ પાછળ જળવાયુ પરિવર્તનનું કયું પરિબળ કામ કરે છે?

જળવાયુ પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images

રેડ લાઇન
રેડ લાઇન