એ મહિલા, જેણે માસિકની કુપ્રથા સામે જાગૃતિ લાવવા એવરેસ્ટ સર કર્યો

વીડિયો કૅપ્શન, એ મહિલા જેણે માસિકની કુપ્રથા સામે જાગૃતિ લાવવા એવરેસ્ટ સર કરી લીધો
એ મહિલા, જેણે માસિકની કુપ્રથા સામે જાગૃતિ લાવવા એવરેસ્ટ સર કર્યો

"મેં અનેક વેદના સહન કરીને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, પણ હજુ મારે ‘છૌપડી’ જેવી એક પ્રથા છે સામે લડવાનું બાકી છે."

છૌપડી એક એવી પ્રથા છે જેમાં મહિલા જ્યારે માસિકમાં હોય ત્યારે તેમણે એક ઝૂંપડીમાં રહેવું પડે છે.

આ પ્રથાને પડકારવા અને મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે તેમણે એવરેસ્ટ સર કર્યો છે.

જાણો આ પ્રથા શું છે અને મહિલાએ કેવી કેવી મુશ્કેલી વેઠી છે.

સંગીતા રોકાયા
બીબીસી

બીબીસી