એ કયું ઝાડ છે જેના માટે રેલવેએ ખેડૂતને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા, કોર્ટમાં ખેડૂતે કેસ કેવી રીતે જીત્યો?
એ કયું ઝાડ છે જેના માટે રેલવેએ ખેડૂતને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા, કોર્ટમાં ખેડૂતે કેસ કેવી રીતે જીત્યો?
મધ્ય રેલવેએ રક્તચંદનના 100 વર્ષ જૂના એક ઝાડ માટે બૉમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠમાં એક કરોડ રૂપિયા જમા કરાવવા પડ્યા છે.
હાઇકોર્ટના આદેશ બાદ રેલવેએ આ પૈસા પણ ચૂકવી દીધા છે અને એ પૈસામાંથી રૂ. 50 લાખ ઉપાડવાની મંજૂરી પણ હાઇકોર્ટે નવમી એપ્રિલે આપી હતી.
સવાલ એ છે કે રક્તચંદનના ઝાડના વળતરનો કેસ એક ખેડૂતે કઈ રીતે જીત્યો? આ ઘટનામાં ખરેખર શું થયું હતું? આવો, જાણીએ બીબીસી ગુજરાતીના આ ખાસ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Bhagyashree Raut
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન