ભારતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, મજબૂત થશે કે નહીં તે કેવી રીતે નક્કી થાય?

વીડિયો કૅપ્શન, Weather Update : અલ-નીનો અને લા-નીનાની કેવી અસર થશે?
ભારતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે, મજબૂત થશે કે નહીં તે કેવી રીતે નક્કી થાય?

દક્ષિણ અમેરિકાના દેશોના દરિયાકિનારે જે સ્થિતિ સર્જાય તેનાથી અલ-નીનો અને લા-નીનાની અસર સર્જાતી હોય છે.

અહીંથી ફૂંકાતા પવન ભારત પર આવે તેના પરથી નક્કી થાય છે કે ભારતમાં વરસાદ કેવો થાય છે.

તેમજ ભારત સહિત ગુજરાતમાં પણ ચોમાસું કેવું રહેશે એની સ્થિતિ જાણવા મળે છે.

આ વર્ષે ચોમાસા માટે હાલની સ્થિતિ મુજબ કેવું અનુમાન કરાયું છે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

શૂટ ઍડિટ : આમરા આમેર

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.