રોવર પ્રજ્ઞાન સફળતાપૂર્વક બહાર આવ્યું, કઈ રીતે શું કામ કરશે?
રોવર પ્રજ્ઞાન સફળતાપૂર્વક બહાર આવ્યું, કઈ રીતે શું કામ કરશે?
ચંદ્રયાનના લૅન્ડિંગ બાદ રોવરે પણ સફળતાપૂર્વક બહાર આવીને ચંદ્રની સપાટી પર પગલાં પાડ્યાં તે પણ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ હતી.
ઇસરોએ ચંદ્રની સપાટી પર ચાલી રહેલા રોવરની પહેલી તસવીરો શેર કરી અને લખ્યું ભારતે ચંદ્ર પર ડગલાં ભર્યાં.
આ રોવરનું વજન 26 કિલો છે. હવે રોવર આસપાસના વિસ્તારોમાં ફરશે અને ડેટા તથા તસવીરો રૂપે મહત્ત્વપૂર્ણ માહિતી એકઠી કરશે.
તો કઈ રીતે ચંદ્રની સપાટી પર ઊતર્યું રોવર પ્રજ્ઞાન અને તે આગળ બીજું શું કામ કરશે એની જાણકારી આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, ISRO





