નાઈજિરિયામાં માતાના ધાવણથી વંચિત રહેતાં શિશુઓ માટે શરૂ થઈ પ્રથમ ‘બ્રેસ્ટ મિલ્ક બૅન્ક’
નાઈજિરિયામાં માતાના ધાવણથી વંચિત રહેતાં શિશુઓ માટે શરૂ થઈ પ્રથમ ‘બ્રેસ્ટ મિલ્ક બૅન્ક’

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) મુજબ નાઈજિરિયામાં છ મહિનાની વય સુધીના માત્ર 30 ટકા બાળકોને જ માતાનું ધાવણ મળી શકે છે.
ધાવણનાં મહત્ત્વને જોતા અનેક હૉસ્પિટલોએ માતાના ધાવણની બૅન્ક એટલે કે માતાના દૂધને સંગ્રહ કરવાની શરૂઆત કરી છે.
જોકે ધાવણ બૅન્કનું ચલણ આફ્રિકામાં સામાન્ય નથી.
નાઈજિરિયામાં માતાના ધાવણની પહેલી બૅન્ક શરુ કરાઈ છે.
જોઇએ બીબીસી સંવાદાદાતા નીકેચી ઓગબોન્નાનો અહેવાલ...