હિમવર્ષાથી સમગ્ર અમેરિકા પ્રભાવિત, 60થી વધુનાં મોત

વીડિયો કૅપ્શન, હિમવર્ષાથી સમગ્ર અમેરિકા પ્રભાવિત, 60થી વધુનાં મોત
હિમવર્ષાથી સમગ્ર અમેરિકા પ્રભાવિત, 60થી વધુનાં મોત
અમેરિકા

અમેરિકામાં હિમવર્ષા વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.

અમેરિકામાં કટોકટી હેઠળ કામ કરનારાઓનું કહેવું છે કે તેમને ભય છે કે અહીં 'બૉમ્બ' ચક્રવાતની સ્થિતિ વચ્ચે મૃત્યુઆંકમાં હજુ સતત વધારો થશે.

ત્યારે અમેરિકામાં બૉમ્બ ચક્રવાત કેમ સર્જાયું અને કઈ પરિસ્થિતિમાં આ શિયાળુ તોફાન આવી શકે છે?

જુઓ આ વીડિયો અહેવાલ...

Redline
Redline