ખોરાકને બગાડને અટકાવવા માટે ફેંકેલા ભોજનનો ઉપયોગ કરતા ફ્રીગન લોકો કોણ છે?
ખોરાકને બગાડને અટકાવવા માટે ફેંકેલા ભોજનનો ઉપયોગ કરતા ફ્રીગન લોકો કોણ છે?
આખું વર્ષ જો તમે જે ખોરાક ફેંકી દેવામાં જવાનો હોય તેનો ખાવામાં ઉપયોગ કરી લો છો તો ઊર્જા, કચરો અને પાણીમાં તેની મોટી અસર થશે.
તમે 2000 પાઉન્ડ જેટલા ખોરાકને નકામો બનતા બચાવી શકો છો.
જો તમે આખું વર્ષ આવો ફ્રીગન ખોરાક ખાવ છો તો તમે વર્ષે સાત લાખ ગેલન પાણી બચાવો છો.
આ કહાણી અમેરિકાની એક ફૂડ રૅસ્ક્યૂ ચેઇનની છે જે ખોરાક બચાવવા માટે દુકાનો, ખેડૂતો, સામુદાયિક વાડીઓ, બેકરીઓ, કૅફે સાથે પાર્ટનરશિપ કરે છે અને તેને વેડફાતો બચાવે છે.
જુઓ આ સંસ્થા કેવી રીતે કામ કરે છે?
વધુ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



