'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?
'દિત્વાહ' વાવાઝોડું ભારતના દરિયાકાંઠે જો ત્રાટકશે તો ગુજરાતમાં વરસાદ પડશે?
શ્રીલંકામાં ભારે વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલને આ અઠવાડિયે ભારે તબાહી મચાવી છે. તેમાં ઓછામાં ઓછા 56 લોકોનાં મૃત્યુ થયાં છે અને 21 લોકો ગુમ છે.
હાલનાં વર્ષોમાં આ દેશની સૌથી ગંભીર હવામાન સંબંધી આપત્તિઓ પૈકી એક છે.
'દિત્વાહ' આ પહેલાં તેના પૂર્વ તટ પાસે એક ડીપ ડિપ્રેશન તરીકે શરૂ થયું હતું. બાદમાં એ ઝડપથી વાવાઝોડામાં ફેરવાઈ ગયું.
એવું કહેવાઈ રહ્યું છે કે એ ભારતના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. આ સ્થિતિની અસર ગુજરાત પર શું થશે? અને ગુજરાતના વાતાવરણમાં પલટો થશે કે નહીં એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



