અફઘાનિસ્તાનથી ભાગેલી એ 'બાળવધૂ' જે યુરોપમાં બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયન બની
અફઘાનિસ્તાનથી ભાગેલી એ 'બાળવધૂ' જે યુરોપમાં બૉડીબિલ્ડિંગ ચૅમ્પિયન બની
બૉડીબિલ્ડિંગ સ્પર્ધામાં ઍવૉર્ડ વિજેતા આ બૉડીબિલ્ડર મહિલા રોયા કરીમીનાં માત્ર 14 વર્ષની ઉંમરે બાળલગ્ન કરી દેવામાં આવ્યાં હતાં.
અને 15 વર્ષની કુમળી વયે તેમણે પુત્રને અફઘાનિસ્તાનમાં જન્મ આપ્યો હતો.
ત્યાંથી રોયા પુત્રને લઈને ભાગી છૂટ્યાં અને હવે નૉર્વેમાં સ્થાયી થયાં છે.
14 વર્ષથી તેઓ રોયાનો સાથ આપી રહ્યાં છે. હવે રોયા ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓના અવાજને નાબૂદ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમની કહાણી આ સ્ત્રીઓને હિમ્મત આપે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



