દસ હજારની વસ્તી ધરાવતા આ ગામને 'અમેરિકા' તરીકે કેમ ઓળખવામાં આવે છે?
દસ હજારની વસ્તી ધરાવતા આ ગામને 'અમેરિકા' તરીકે કેમ ઓળખવામાં આવે છે?
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન હરિયાણાના યુવાનોમાં વિદેશ જવાનો ટ્રૅન્ડ વધી રહ્યો છે. તે પૈકી કેટલાક કાયદાકીય રીતે વિદેશ જઈ રહ્યા છે તો કેટલાક ગેરકાયદેસર રીતે એટલે કે ડંકી રૂટ મારફતે. આખરે શા માટે હરિયાણાના યુવાનોમાં આ ટ્રૅન્ડ વધી રહ્યો છે? જુઓ બીબીસીનો આ ખાસ અહેવાલ
અહેવાલ : સરબજીતસિંહ ધાલીવાલ
ઍડિટ : ગુલશનકુમાર

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



