દિલ્હી રમખાણોનો ભોગ બનનાર મુસ્લિમની ભય, હિંમત અને આશાની કહાણી
દિલ્હી રમખાણોનો ભોગ બનનાર મુસ્લિમની ભય, હિંમત અને આશાની કહાણી
તા. 24-25 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. હિંસાની શરૂઆત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટના સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પથ્થરબાજીથી થઈ હતી.
દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હી પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોમાંથી 40 મુસ્લિમ અને 12 હિંદુ હતા. એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી.
બીબીસીની વિશેષ સિરીઝ 'અમે - ભારતના મુસલમાન'ના આ ત્રીજા ભાગમાં આજે વાત કોમી હિંસાનો ભોગ બનેલા મુસ્લિમ વ્યક્તિની.
વીડિયો - દિવ્યા આર્ય
કૅમેરા - ઍડિટીંગ - પ્રેમાનંદ ભૂમીનાથન




