રાજકોટના 'હ્યુમન કૅલ્ક્યુલેટર' ગણાતા આ ભાઈની ગણતરીની ઝડપ જોઈને ચોંકી જશો...
રાજકોટના 'હ્યુમન કૅલ્ક્યુલેટર' ગણાતા આ ભાઈની ગણતરીની ઝડપ જોઈને ચોંકી જશો...
રાજકોટમાં રહેતા યુવાન વિશાલ નાગાણીને તમે કદાચ 'હ્યુમન કૅલ્ક્યુલેટર' કહેશો.
વિશાલને જોકે 12મા ધોરણમાં આવ્યા પછી ખબર પડી કે તેઓ તો કૅલ્ક્યુલેટર મશીનની ઝડપથી ગુણાકાર કરી શકે છે.
વિશાલને લિમ્કા બૂક ઑફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળી ગયું છે. તેઓએ દિલ્હીમાં લિમ્કા બૂક ઑફ રેકોર્ડ્સની ઓફિસમાં દોઢ કલાક લેવાયેલો ટેસ્ટ પાસ કરી આ સિદ્ધી મેળવી હતી.
જાણો કે તેઓ કેવી રીતે ગણતરી કરે છે?
તેમની કહાણી જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



