'મિત્રો મહેણાં મારતાં કે હું કાળી છું, કંઈ નહીં કરી શકું', કેરળની યુવતીએ કેવી રીતે સૌંદર્ય સ્પર્ધા જીતી?

વીડિયો કૅપ્શન, 'મિત્રો મહેણાં મારતાં કે હું કાળી છું, કંઈ નહીં કરી શકું', કેરળની યુવતીએ કેવી રીતે સૌંદર્ય સ્પર્ધા જીતી?
'મિત્રો મહેણાં મારતાં કે હું કાળી છું, કંઈ નહીં કરી શકું', કેરળની યુવતીએ કેવી રીતે સૌંદર્ય સ્પર્ધા જીતી?

કેરળનાં ગાયત્રીએ મિસ સાઉથ ઇન્ડિયા ફૅશન આઇકનનો ખિતાબ જીત્યો છે.

આ વરસે ઑગસ્ટ મહિનામાં કેરળના કોચ્ચીમાં યોજાયેલી સ્પર્ધામાં તેમણે આ ખિતાબ જીત્યો છે.

ગાયત્રી કહે છે કે મારા પરિવારના સભ્યો અને મિત્રો કહેતા તું કાળી છે, એટલી સુંદર નથી. હું આ ખિતાબ જીતી શકીશ કે નહીં એ અંગે પણ મને મારી જાત પર શંકા હતી.

જોકે હવે તેમણે આ ખિતાબ જીતીને એ સૌને જવાબ આપી દીધો છે.

જાણો તેમના સંઘર્ષની કહાણી.

કેરળ, ગાયત્રી, મિસ સાઉથ ઇન્ડિયા ફૅશન આઇકન, ખિતાબ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કેરળનાં ગાયત્રીએ મિસ સાઉથ ઇન્ડિયા ફૅશન આઇકનનો ખિતાબ જીત્યો છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન