તંદુરસ્તી બક્ષતા નીરોમાંથી આઇસ્ક્રીમ બનાવીને આત્મનિર્ભર બનવાનો પ્રેરણાદાયી ઉપક્રમ
તંદુરસ્તી બક્ષતા નીરોમાંથી આઇસ્ક્રીમ બનાવીને આત્મનિર્ભર બનવાનો પ્રેરણાદાયી ઉપક્રમ
બિહારના ગયામાં નીરોમાંથી આઇસ્ક્રીમ બનાવી મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની એક સરાહનીય પહેલ જોવા મળી રહી છે.
બિહારમાં પણ ગુજરાતની જેમ જ્યારે દારૂબંધી લાદી દેવાઈ ત્યારે તાડી ઉતારતાં મહિલાઓની રોજગારી પર જોખમ સર્જાયું હતું.
પરંતુ જીવિકા સંસ્થાની પહેલના કારણે નીરોમાંથી આઇસક્રીમ બનાવવાના પ્રકલ્પની શરૂઆત થકી મહિલાઓ પગભર થઈ રહી છે.
અહીં જુઓ નશાકારક તાડીને બદલે તંદુરસ્તી બક્ષતા નીરોમાંથી આઇસક્રીમ બનાવીને રોજગારી મેળવવાનો આ રસસભર વીડિયો...






