યુદ્ધના કારણે દેશ છૂટ્યો પણ સ્વપ્ન સાકાર કરવાની હિંમત નહીં, યુક્રેનના છ વર્ષીય બાળકની કહાણી

વીડિયો કૅપ્શન, યુદ્ધના કારણે દેશ છૂટ્યો પણ સ્વપન સાકાર કરવાની હિમ્મત નહીં INSPIRE
યુદ્ધના કારણે દેશ છૂટ્યો પણ સ્વપ્ન સાકાર કરવાની હિંમત નહીં, યુક્રેનના છ વર્ષીય બાળકની કહાણી

યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે.

યુક્રેન રશિયા જેવા મોટા દેશ સામે સફળતાપૂર્વક બાથ ભીડી રહ્યું છે.

પરંતુ અવારનવાર રશિયા દ્વારા તેના પર ભારે હુમલા કરાયા હોવાના પણ અહેવાલો આવતા રહે છે. પરંતુ આ બધાની વચ્ચે યુક્રેનના નાગરિકોનો જુસ્સો ઘણાને આશ્ચર્યચકિત કરી દે છે.

કંઈક આવી જ કહાણી છે, મકાર મેરિનોશેન્કોની, જુઓ તેમની પ્રેરક કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ગ્રે લાઇન
ગ્રે લાઇન

સબહેડ

text

રેડ લાઇન
રેડ લાઇન