ગુજરાતનું એ ગામ જે 'મહિલાઓ' ચલાવે છે

વીડિયો કૅપ્શન, Tapi: જ્યાં સમગ્ર ગામનો કારભાર મહિલાઓ સંભાળે છે
ગુજરાતનું એ ગામ જે 'મહિલાઓ' ચલાવે છે

તાપી જિલ્લાના ચીખલ વાવ ગામનું નેતૃત્વ ચાર વર્ષથી મહિલાઓ કરે છે.

મહત્તમ આદિવાસી વસતી ધરાવતાં આ ગામમાં ચૂંટણી નથી થઈ અને તે 'સમરસ ગામ' જાહેર થયું છે.

લોકો ભવિષ્યમાં પણ મહિલાઓના નેતૃત્વને પ્રાધાન્ય આપવાનું કહી રહ્યાં છે.

જાણીએ લોકો આવું શા માટે કહી રહ્યા છે તથા મહિલાઓ તેમના હાથમાં વહીવટ હોવા વિશે શું કહી રહી છે.

વીડિયો : નિરવ કંસારા

ઍડિટ : અવધ જાની

ગુજરાતનું એ ગામ જ્યાં મહિલાઓનું રાજ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન