મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?
મહાકુંભ: નાગા સાધ્વીઓ શું કરી શકે અને શું ન કરી શકે?
કુંભમેળો અને નાગાસાધુ. આ શબ્દો સાંભળતા જ અમૃત સ્નાન દરમિયાન નદીમાં સ્નાન કરવા માટે દોટ મૂકતા હજારો નાગા સાધુઓનું દૃશ્ય માનસપટ પર તાજું થાય.
જોકે, નાગા સાધુ માત્ર પુરુષો જ નથી હોતા, પરંતુ મહિલાઓ પણ હોય છે. પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમેળામાં પણ મહિલા નાગા સાધ્વીઓ પણ સામેલ થઈ છે.
જોકે, તેમનું જીવન પુરુષ સાધુઓની સરખામણીમાં અલગ હોય છે. તેમણે અલગ પ્રકારના વસ્ત્રો ધારણ કરવાના હોય છે તથા અલગ પ્રકારના નિયમનોનું પાલન કરવાનું હોય છે.
મહિલા નાગા સાધુઓના જીવન તથા તેમની દીનચર્યા વિશે જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



