જૂનાગઢનું 'મેગા કિચન', એક જ દિવસમાં હજારો મહિલાઓ બનાવે છે લાખો રોટલીઓ

વીડિયો કૅપ્શન,
જૂનાગઢનું 'મેગા કિચન', એક જ દિવસમાં હજારો મહિલાઓ બનાવે છે લાખો રોટલીઓ

જૂનાગઢના પરબધામમાં વિશાળ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે.

પરબધામના મેળામાં આવતા લોકો માટે અહીં જમવાનું બનાવવામાં આવે છે. આ રસોડામાં ચાર હજારથી વધારે મહિલાઓ એક જ દિવસમાં 10 લાખથી વધારે રોટલીઓ બનાવે છે. પરબધામમાં 5000 સ્કેવર ફૂટમાં ફેલાયેલાં આવાં પાંચ મોટાં રસોડાં બનાવવામાં આવ્યાં છે.

આ વિશાળ રસોડાનું સંચાલન કેવી રીતે કરવાામાં આવે છે? જાણો આ વીડિયો અહેવાલમાં...

જૂનાગઢ પરબધામ