વડોદરા હરણી દુર્ઘટના : 17 વર્ષે બાળકીનાં માતા-પિતા બન્યાં પણ બોટ દુર્ઘટનામાં તેનું થયું મૃત્યુ
વડોદરા હરણી દુર્ઘટના : 17 વર્ષે બાળકીનાં માતા-પિતા બન્યાં પણ બોટ દુર્ઘટનામાં તેનું થયું મૃત્યુ
કુતુબદ્દિન ખલીફાના જેમનાં મોટા ભાઈની દસ વર્ષની દીકરી આસ્થિયા અને નાના ભાઈનો સાત વર્ષનો દીકરો રૈયાન પણ વડોદરાના હરણી તળાવમાં થયેલી હૃદયવિદારક દુર્ઘટનામાં મૃત્યું પામ્યા છે.
વડોદરાના આજવા રોડ પર રહેતા કુતુબદ્દિન ખલીફાનો પરિવાર હવે તેમના બન્ને બાળકોની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યો છે.
આ પરિવારની માગ છે કે તેમને રૂપિયાની સહાય નથી જોઈતી.
મૃતકોનો પરિવાર શું માગણી કરી રહ્યા છે એ જુઓ આ વીડિયોમાં
વધુ વાંચો -