એ ગુજરાતીની કહાણી જેમણે ચકલીના 50 હજારથી વધુ માળા બનાવી નાખ્યા
એ ગુજરાતીની કહાણી જેમણે ચકલીના 50 હજારથી વધુ માળા બનાવી નાખ્યા
આજે ચકલીઓ કૉંક્રિટના જંગલમાં જાણે ખોવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે ચકલીઓનો કલરવ પાછો લાવવા સુરતના વરાછામાં રહેતા પક્ષીપ્રેમી પરેશભાઈ ગોરધનભાઈ પટેલ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.