બાળકોની અભિનય પ્રતિભાને બહાર લાવતું ચબૂતરા થિયેટર શું છે, તે ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે?

વીડિયો કૅપ્શન, બાળકોની અભિનય પ્રતિભાને બહાર લાવતું ચબૂતરા થિયેટર શું છે, તે ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે?
બાળકોની અભિનય પ્રતિભાને બહાર લાવતું ચબૂતરા થિયેટર શું છે, તે ક્યાં છે અને કેવી રીતે કામ કરે છે?

આ ચહેરા તમે પહેલાં પણ કોઈ ફિલ્મ, સીરિયલ્સ કે સિરીઝમાં જોઈ ચૂક્યા હશો.

આ કહાણી પીપળાના ઝાડની છે. એક ચબૂતરાની. એક ટીચરની. આ કહાણી સમાજના એ વર્ગની છે જે આજેય સંઘર્ષ કરી રહ્યો છે.

પીપળાના ઝાડના છાંયડામાં બનેલો આ ચબૂતરો માત્ર ઈંટ-સિમેન્ટથી બનેલી કોઈ જગ્યા નથી.

આ એક પાઠશાળા છે અને પોતાની જાત પર વિશ્વાસ કરવા માટેની હિંમતની જમીન છે. આ જગ્યાએ ઘણાં બાળકોને વિશ્વાસ અપાવ્યો છે કે સિનેમામાં કામ કરનારા લોકો કોઈ બીજા ગ્રહ કે ખાસ જગ્યાએથી નથી આવતા.

તેઓ પણ ઍક્ટર બની શકે છે.

જુઓ, આ પ્રેરણાત્મક વીડિયો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ચબૂતરા થિયેટર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન