મહિલાઓના માતા ન બનવાના નિર્ણયને કારણે દક્ષિણ કોરિયાનો જન્મદર ઘટ્યો
મહિલાઓના માતા ન બનવાના નિર્ણયને કારણે દક્ષિણ કોરિયાનો જન્મદર ઘટ્યો
હાલના દાયકામાં ઘણા દેશોની ચિંતા એ છે કે તેમને ત્યાં વસતી વધી નથી રહી. તો જે વસતી હાલ છે તે પણ વૃદ્ધ થઈ રહી છે.
દક્ષિણ કોરિયામાં આ સ્થિતિ હાલ પડકારજનક બની ગઈ છે.
સરકાર કહે છે તે જન્મદર અત્યાર સુધી સૌથી નીચો નોંધાયો છે.
દેશમાં વસતી યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તે માટે જરૂરી દર છે સરેરાશ 2.1 ટકા પણ હાલ નોંધાયેલો જન્મદર છે માત્ર 0.73 ટકા.
દક્ષિણ કોરિયામાં કેમ મહિલાઓ બાળકો પેદા કરવા નથી ઈચ્છતાં તેની વિગતવાર માહિતી જુઓ આ વીડિયો અહેવાલમાં.

ઇમેજ સ્રોત, JEAN CHUNG

ઇમેજ સ્રોત, Jean Chung





