ગોકળગાયની ખેતી કરી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે આ મહિલા?
ગોકળગાયની ખેતી કરી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે આ મહિલા?
પાકિસ્તાનના માનસેરામાં રહેતાં સિદરા સજ્જાદે ગોકળગાયની ખેતી શરૂ કરી, ત્યારે તેમની આસપાસના લોકોએ તેમની મજાક ઉડાવી એટલું જ નહીં તેમના આ વ્યવસાયને પણ ગંભીરતાથી લીધો નહીં. પરંતુ આજે સિદરા ગોકળગાય 'સ્લાઈમ'માંંથી સૌંદર્ય પ્રસાધનો બનાવે છે, તેમનાં ઉત્પાદનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાય છે. ગોકળગાયની ખેતી કેવી રીતે થાય છે અને સિદરા તેમાંથી કમાણી કેવી રીતે કરે છે? જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



