કતારમાં રમાઈ રહેલા વિશ્વકપમાં પહેલીવાર મહિલા રૅફરીએ સંભાળી મૅચની કમાન

વીડિયો કૅપ્શન, કતારમાં રમાઈ રહેલા વિશ્વકપમાં પહેલીવાર મહિલા રૅફરીએ સંભાળી મૅચની કમાન
કતારમાં રમાઈ રહેલા વિશ્વકપમાં પહેલીવાર મહિલા રૅફરીએ સંભાળી મૅચની કમાન
મહિલા

જર્મની માટે કતારમાં એ મૅચનું પરિણામ આનંદ આપે એવું નહોતું, પણ એક મહિલા માટે આ મૅચ ઇતિહાસમાં નોંધાઈ કારણ કે તેઓ પ્રથમ મહિલા બન્યાં જેમણે પુરુષોના ફૂટબૉલ વિશ્વકપમાં રૅફરી તરીકે મૅચની કમાન સંભાળી.

બીબીસી સંવાદદાતા લૉરા સ્કૉટનો અહેવાલ જોઈએ.

રેડ લાઇન
રેડ લાઇન