પંજાબમાં એવું પૂર આવ્યું કે અનેક દિવસ સુધી લોકો ધાબે રહેવા મજબૂર થયા
પંજાબમાં એવું પૂર આવ્યું કે અનેક દિવસ સુધી લોકો ધાબે રહેવા મજબૂર થયા
સતલજ નદીના કાંઠે આવેલા જલંધર જિલ્લાનાં ઘણાં ગામોના લોકો આ વખતે પૂરથી પ્રભાવિત થયા છે. જેમાં કૈલાસકોર પણ સામેલ છે.
કૈલાસકોરનું ઘર પણ પાણીમાં ડૂબી ગયું છે.
ગરમ અને ભેજવાળા વાતાવરણમાં અહીં લાંબા સમય સુધી રહેવું મુશ્કેલ છે, પરંતુ કૈલાસકોર છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લા આકાશ નીચે તાડપત્રીની છત નીચે પોતાના પરિવાર સાથે દિવસ પસાર કરી રહ્યાં છે.
પંજાબના જલંધરથી આ અહેવાલ જુઓ.
અહેવાલ - સરબજિત ધાલીવાલ/શૂટ-ઍડિટ - ગુલશનકુમાર






