ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પડતા મૂકીને રીવાબાને આપી ટિકિટ

વીડિયો કૅપ્શન, ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પડતા મૂકીને રીવાબાને આપી ટિકિટ
ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને પડતા મૂકીને રીવાબાને આપી ટિકિટ

ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને ટિકિટ આપી છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે "લોકોની મદદ કરવી એ એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં જોડાયાં છે. લોકોને મદદ કરવાના વડા પ્રધાનના પથ પર તેઓ ચાલવા માગતાં હતાં. લોકોની મદદ કરવાની ભાજપની જે વિચારધારા છે એ જ વિચારધારામાં મારાં પત્ની માને છે."

તેમણે કહ્યું કે "મારા પત્ની રીવાબા જાડેજાની કારકિર્દીની શરૂઆત છે, તેમને હજુ ઘણું શીખવાનું બાકી છે. હું એવું ઇચ્છું છું કે તેઓ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ તેમજ વડીલો પાસેથી ઘણું શીખે."

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાના ભાજપમાં જોડાવા અંગે વાત કરી હતી.

બીબીસી
બીબીસી