એ યુવતી, જેણે પુરુષોના વર્ચસ્વવાળા ઈ-ગેમિંગમાં કારકિર્દી ઘડી

એ યુવતી, જેણે પુરુષોના વર્ચસ્વવાળા ઈ-ગેમિંગમાં કારકિર્દી ઘડી

મુંબઈમાં રહેતી 22 વર્ષીય પાયલ ધારે એક ઇ-ગેમર અને યૂટ્યૂબ ઇન્ફ્લુએન્સર છે. તે વીડિયો ગેમ્સ રમે છે અને તેનું લાઇવ સ્ટ્રીમ પણ કરે છે.

પાયલની ચેનલને 31 લાખ લોકોથી વધારે લોકોએ સબસ્ક્રાઇબ કરી છે. ગેમિંગ હવે તેમની કારકિર્દી બની ગઈ છે.

હાલમાં જ ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કાઉન્સિલે ઇ-સ્પૉર્ટ્સને માન્યતા આપી છે.

પણ પાયલે ઇ-ગેમર બનાવાનું ક્યારે અને કેમ નક્કી કર્યું? ચાલો જાણીએ...

પાયલ
રેડ લાઈન
રેડ લાઇન