સલાડ કે પૅકેજ ફૂડથી ફૂડ પૉઇઝનિંગ થઈ શકે?
સલાડ કે પૅકેજ ફૂડથી ફૂડ પૉઇઝનિંગ થઈ શકે?
વિશ્વ આરોગ્ય સંસ્થાના WHOના જણાવ્યા અનુસાર દર વર્ષે ઝેરી ખોરાકને કારણે 60 કરોડ લોકો બીમાર પડી જાય છે. અને ચાર લાખ 20 હજાર લોકો મૃત્યુ પામે છે.
દુનિયામાં અનેક પ્રકારના ફુડ પોઈઝનિંગના કિસ્સાઓ કાચા દાણા ખાવાને કારણે થાય છે.
નિષ્ણાતો શું કામ પૅકેજ ફુડને બદલે સામે તૈયાર થતો ખોરાક ખાવાની સલાહ આપે છે?
શરીરમાં ઝેર ન ફેલાય તે માટે કેવા પ્રકારના આહારને ટાળવા જોઈએ?
શું ધ્યાન રાખશો જેથી ફૂડ પૉઇઝનિંગથી બચી શકાય....જાણીશું આ વીડિયોમાં..

ઇમેજ સ્રોત, Getty Images



