આ પ્લસ સાઇઝ ઇન્ફ્લ્યુએન્સર કેવી રીતે વધારે છે મેદસ્વી લોકોનો આત્મવિશ્વાસ?

વીડિયો કૅપ્શન,
આ પ્લસ સાઇઝ ઇન્ફ્લ્યુએન્સર કેવી રીતે વધારે છે મેદસ્વી લોકોનો આત્મવિશ્વાસ?

આ કહાણી એક એવા ઇન્ફ્લ્યુએન્સરની છે કે જેમની કહાણી અન્ય ઇન્ફ્લ્યુએન્સરથી અનેક રીતે વિશેષ છે.

પાકિસ્તાનનાં શેહલા ઝૈદ અને અલીના ફાતિમા એવાં ઇન્ફ્લ્યુએન્સર અને મૉડલ છે જેમનું વજન ખૂબ વધારે છે.

તેઓ કહે છે, "અમે મેદસ્વિતાને પ્રોત્સાહન આપવા માટે આ બધું નથી કરી રહ્યાં પરંતુ લોકો મેદસ્વી વ્યક્તિને પણ સામાન્ય રીતે જુએ અને તેમને પણ સામાન્ય જીવન જીવવા દે એવું ઇચ્છીએ છીએ.

આ બંનેનાં રીલ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે અને હજારો-લાખો લોકો તેને જુએ છે.

વધુ જુઓ આ વીડિયોમાં...

મહિલા