સુરતમાં કઢી-ખીચડી બનાવતી આ બહેનોની સફળતાની કહાણી શું છે?

સુરતમાં કઢી-ખીચડી બનાવતી આ બહેનોની સફળતાની કહાણી શું છે?

કોરોના લોકડાઉનમાં લોકોના જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે અને કેટલાંક લોકો આ આફતને અવસરમાં ફેરવતા પણ શીખ્યા છે.

આવું જ કંઈક સુરતની બે બહેનો એ કરી બતાવ્યું છે. નોકરી છૂટી જતાં પોતાની બહેનોની પગભર બનાવવા માટે એક ફુડ ટ્રકની શરૂઆત કરી અને તેના થકી આજે તેઓ આત્મનિર્ભર બની છે.

"ટુ સિસ્ટર કઢી ખીચડી" નામે આ બહેનો ફુડ ટ્રક ચલાવે છે, જે સ્થાનિકોમાં ઘણી લોકપ્રિય છે.

પરંતુ ફુડ ટ્રક માટેનો આઇડિયા તેમણે કઈ રીતે આવ્યો? તો ચાલો જાણીએ તેમની પાસેથી....

કઢી ખિચડી
રેડ લાઇન
રેડ લાઇન