પાકિસ્તાન ચૂંટણી 2024: મહિલાઓને ચૂંટણી લડવા માટે કોઈ રાજકીય પક્ષની ટિકિટ શા માટે નથી મળતી?
પાકિસ્તાન ચૂંટણી 2024: મહિલાઓને ચૂંટણી લડવા માટે કોઈ રાજકીય પક્ષની ટિકિટ શા માટે નથી મળતી?
પાકિસ્તાનમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ પુરૂષોની સરખામણીએ મહિલાઓને ચૂંટણી લડવાની ટિકિટો નથી ફાળવી.
મહિલા ઉમેદવારોનું કહેવું છે કે પુરૂષોની સરખામણીએ મહિલાઓને કોઈ પક્ષ માટે ટિકિટ મળવું વધુ પડકારરૂપ છે.
અમુક મહિલાઓ જેમને કોઈ પક્ષની ટિકિટો નથી મળી તેઓ હવે અપક્ષ લડી રહ્યાં છે.
નિષ્ણાતોના મતે કાયદામાં સુધાર લાવવાની જરૂર છે.