ઍન્જિયોપ્લાસ્ટી અને ઍન્જિયોગ્રાફી એટલે શું અને સ્ટેન્ટ મુકાવવાની જરૂર ક્યારે પડે?
ઍન્જિયોપ્લાસ્ટી અને ઍન્જિયોગ્રાફી એટલે શું અને સ્ટેન્ટ મુકાવવાની જરૂર ક્યારે પડે?
ગુજરાતમાં ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલા બનાવ પછી લોકોમાં એ વાતની ચર્ચા છે કે ખરેખર સ્ટેન્ટ ક્યારે મુકાવવા પડે.
આ હૉસ્પિટલમાં કથિતપણે જેમને ઍન્જિયોપ્લાસ્ટિ કે ઍન્જિયોગ્રાફીની જરૂર ન હતી તેવા દર્દીઓને પણ તેની સારવાર આપવામાં આવી હતી, તેવા આરોપો લાગ્યા હતા,
ખરેખર એ ખબર કેવી રીતે પડે કે આપણને તેની જરૂર છે કે નહીં?
ઍન્જિયોપ્લાસ્ટી કે ઍન્જિયોગ્રાફી શું છે?
જાણો તમામ સવાલોના જવાબ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



