વેલેન્ટાઇન્સ સ્પેશિયલ: કૅનેડાની યુવતી બિહારી યુવાનના પ્રેમમાં કેવી રીતે પડી?

વીડિયો કૅપ્શન, Unique Love story : કૅનેડાની યુવતી બિહારી યુવાનના પ્રેમમાં કેવી રીતે પડી?
વેલેન્ટાઇન્સ સ્પેશિયલ: કૅનેડાની યુવતી બિહારી યુવાનના પ્રેમમાં કેવી રીતે પડી?

પ્રેમ એક એવો અહેસાસ છે જે સીમાડાઓ વટાવી દેતો હોય છે. આવી જ એક કહાણીએ ભારત અને કૅનેડાની સરહદી દૂરી મિટાવી દીધી છે.

કૅનેડાની યુવતીની બોધગયાના વિપશ્યના કેન્દ્રમાં બિહારી યુવાન સાથે મુલાકાત થઈ.

બંનેએ સાથે મળીને એક કેફે ખોલ્યું અને બાદમાં આ સંબંધ પ્રેમલગ્નમાં પરિણમ્યો.

આ કહાણી ક્રિસ્ટા અને નિરંજનની છે.

જુઓ બંનેની પ્રેમકહાણી આ વીડિયોમાં...

વેલેન્ટાઇન્સ ડે, પ્રેમ, બિહાર, કૅનેડા, ભારત, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.