સુરતમાં એક સાથે થયો સાત કારનો અકસ્માત

વીડિયો કૅપ્શન, સુરતમાં એક સાથે થયો સાત કારનો અકસ્માત
સુરતમાં એક સાથે થયો સાત કારનો અકસ્માત

સુરતના ભાટેના રેલવે બ્રિજ ખાતે એક સાથે સાત કારનો અકસ્માત થયો.

સામાન્ય રીતે આવો અકસ્માત ધુમ્મસના કારણે વિઝિબલિટી ઓછી થાય ત્યારે થતો હોય છે, પણ અહીં તો અજવાળામાં આવો અકસ્માત સર્જાયો.

મળતી માહિતી મુજબ એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી શ્રેણી બદ્ધ કાર એક બીજા સાથે ટકરાઈ ગઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. પણ કારને નુકસાન થયું હતું. સાતેય કારને પણ ખાસુ નુકસાન થયું છે.

બીબીસી ગુજરાતી