Weight Loss : વજન ઘટાડવાના ઇન્જેકશન લેવાનું બંધ કરીએ તો શું થાય?

વીડિયો કૅપ્શન, Weight Loss : વજન ઘટાડવાના ઇન્જેકશન લેવાનું બંધ કરીએ તો શું થાય?
Weight Loss : વજન ઘટાડવાના ઇન્જેકશન લેવાનું બંધ કરીએ તો શું થાય?

"હું માત્ર ચાર મહિના માટે જ લઈશ અને શરૂઆતના જ કેટલાક સમયમાં મને ખરાબ લાગણી અનુભવાતી હતી. મને રોજ માથું દુ:ખતું હતું, ઉબકા આવતાં હતાં. ચાર મહિના હું ઊંઘી નહોતી શકતી. ગુચ્છાબંધ મારા વાળ ઉતરી રહ્યાં હતાં.પણ અંદાજે મારું 22 કિલો વજન ઉતરી ગયું."

તમે વજન ઘટાડવા માટે ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું હોય...પણ જ્યારે એ બંધ કરવામાં આવે ત્યારે શું ફરક પડે છે?

શું વજન ઘટાડવાના ઇન્જેક્શનથી તમારી ભૂખ વધે છે?

આ ઇન્જેક્શન લેવાનું વ્યસન કેમ થઈ જાય છે?

વધુ જુઓ વીડિયોમાં...

વજન, વેઇટ લોસ, બીબીસી ગુજરાતી, સ્વાસ્થ્ય જાડાપણું જાડું વજન વધી જવું વજન ઉતારવું ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન