હવે ખેડૂતોને કેવી રીતે માત્ર એક ફોનથી મળશે હવામાન, પાકના ભાવ સહિતની માહિતી

વીડિયો કૅપ્શન, હવે ખેડૂતોને માત્ર એક ફોનથી મળશે હવામાન, પાકના ભાવ સહિતની માહિતી
હવે ખેડૂતોને કેવી રીતે માત્ર એક ફોનથી મળશે હવામાન, પાકના ભાવ સહિતની માહિતી

સરકારે ખેડૂતો માટે એઆઈ આધારિત એક સુવિધા શરૂ કરી છે જેનાથી ખેડૂતોને અનેક પ્રકારની જરૂરી માહિતી મળશે.

તેના માટે ખેડૂતોએ માત્ર એક ફોન કરવાનો રહેશે અથવા ઍપનો ઉપયોગ કરવાનો રહેશે.

સરકારે ભારત વિસ્તાર એઆઈની શરૂઆત કરી છે જે લાખો ખેડૂતોને ઉપયોગી બનશે.

17 ફેબ્રુઆરીએ જયપુરમાં આ સુવિધાની શરૂઆત થઈ છે. તેમાં ખેતી વિષયક જાણકારી, હવામાન, માર્કેટ યાર્ડના ભાવ અને સરકારી યોજનાઓની તમામ માહિતી મળી શકશે.

બીબીસી ગુજરાતી ખેતીવાડી કૃષિ હવામાન પાક

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન