એવું પૉપબૅન્ડ જે 'છે છતાં નથી' અને તેનું મ્યુઝિક ધૂમ મચાવે છે
એવું પૉપબૅન્ડ જે 'છે છતાં નથી' અને તેનું મ્યુઝિક ધૂમ મચાવે છે
કોરિયન પોપસ્ટાર્સની આગામી પેઢી અન્ય સંગીતકારો-ગાયકોની જેમ જ ગીત ગાશે અને ડાન્સ કરશે પણ તેનું સ્વરૂપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલું હશે.
દક્ષિણ કોરિયામાં ઇટર્નિટી કેપોપ બૅન્ડ લોકપ્રિયતામાં ઊંચા સ્થાને છે, પરંતુ આ પોપસ્ટાર્સ વાસ્તવિક નથી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનેલાં વર્ચ્યુઅલ પાત્રો છે.
આ બૅન્ડ બનાવનાર કંપનીના સીઈઓ પાર્ક જ્યુએન કહે છે કે ઇટર્નિટી સાથેનો બિઝનેસ એક નવો પ્રકારનો બિઝનેસ છે.
કરોડો ડૉલર્સના મ્યૂઝિક બિઝનેસને આ હાયપર-રિયલ અવતાર કઈ રીતે બદલી રહ્યાં છે? જુઓ આ વીડિયો અહેવાલ...

ઇમેજ સ્રોત, Pulse9





