એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની વાત, જેને માનવ તસ્કરી બદલ જેલની સજા ફટકારાઈ
એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની વાત, જેને માનવ તસ્કરી બદલ જેલની સજા ફટકારાઈ
એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની વાત જેને માનવતસ્કરી અને ગુલામી કરાવવાં બદલ જેલની સજા ફટકારાઈ.
ગરીબીમાં ઉછરેલાં કૅટ ટૉરેસની વાત કે જેઓ બ્રાઝિલમાં ઇન્ટરનેશનલ મૉડેલ હતા અને તેઓ વેલનેસ ઇન્ફ્લુઅન્સર બન્યાં હતાં.
ટૉરેસે તેના કેટલાક ક્લાયન્ટ્સને ઘરમાં રહેવા માટે બોલાવ્યાં હતાં. તે પૈકી એક ક્લાયન્ટ ડિઝાયરનો આરોપ છે કે તેણે તેમને બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલ્યાં.
અન્ય કેટલાક પીડિતોએ પણ પોલીસમાં ફરિયાદ કરી.
28મી જૂને કોર્ટે ટૉરેસને આઠ વર્ષની કેદની સજા સંભળાવી.




