40 વર્ષનાં માતા સાડી પહેરીને જ્યારે સ્કેટિંગ કરે ત્યારે ઘણા સાંસ્કૃતિક ધોરણો અને રૂઢિઓ તૂટે

વીડિયો કૅપ્શન, 40 વર્ષનાં સ્કેટીંગ કરતાં માતા કેવી રીતે લોકપ્રિય થઈ ગયાં?
40 વર્ષનાં માતા સાડી પહેરીને જ્યારે સ્કેટિંગ કરે ત્યારે ઘણા સાંસ્કૃતિક ધોરણો અને રૂઢિઓ તૂટે

ઊર્બી રૉયને લોકો આન્ટી સ્કેટ્સ તરીકે ઓળખે છે. તેણીએ 43 વર્ષની ઉંમરે સ્કેટિંગની શરૂઆત કરી હતી.

કોવિડ દરમિયાન તેણીએ સ્કેટિંગની શરૂઆત કરી. તેઓ કહેતા કે ચાલો સ્કેટ પાર્ક જઈએ.

ઊર્બી રૉય સાથે તેમની દીકરી હતી જેણે અંદર આવીને મારા અમુક વીડિયો લીધા.

40 વર્ષની દક્ષિણ એશિયન માતાને સાડીમાં સ્કેટબોર્ડ કરતી જોવું એ કંઈ પણ શક્ય છે તેની નિશાની છે.

જુઓ, તેમના નિર્ધાર અને સમર્પણની કહાણી માત્ર બીબીસી ગુજરાતીની આ રજૂઆતમાં.

આંટી સ્કેટ્સ
ઊર્બી રૉય