દિયા મિર્ઝા : ‘અભિનેત્રી કે ઉદ્યોગસાહસિક કરતાં હું એક માતા તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરીશ’

વીડિયો કૅપ્શન,
દિયા મિર્ઝા : ‘અભિનેત્રી કે ઉદ્યોગસાહસિક કરતાં હું એક માતા તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરીશ’

વર્ષોથી ક્લાઈમેટ ચેન્જના મુદ્દે કામ કરી રહેલાં અભિનેત્રી દિયા મિર્ઝાને BBCની 100 મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

બીબીસી સંવાદદાતા વંદના સાથેની વાતચીતમાં દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જથી લઈને ફિલ્મો સુધીની દરેક બાબત પર વાત કરી હતી.

તેમણે જણાવ્યું કે જળવાયુ પરિવર્તન કેમ મહત્ત્વનો મુદ્દો છે અને એક વ્યક્તિ તરીકે આપણે શું કરી શકીએ છીએ.

બીબીસી