સુરતમાં ટ્રાન્સજેન્ડરોનો ફૅશન શો યોજાયો, ડિઝાઇનર કપડાં સાથે અનોખું રૅમ્પ વૉક
સુરતમાં ટ્રાન્સજેન્ડરોનો ફૅશન શો યોજાયો, ડિઝાઇનર કપડાં સાથે અનોખું રૅમ્પ વૉક
સુરતમાં એક ખાસ ફૅશન શો યોજાયો, જેમાં ટ્રાન્સજેન્ડરોએ રૅમ્પ વૉક કર્યું.
આમાં કુલ 21 મૉડલે ભાગ લીધો અને રૅમ્પ પર ડિઝાઇનર કપડાં પહેરી તેમના આગવા અદાજમાં વૉક કર્યું હતું.
આ ફૅશન શોનાં શો સ્ટોપર નવોદય ટ્રસ્ટનાં સંસ્થાપક નૂરી કુંવર હતાં. જેઓ ફૅશન શો બાદ સ્ટેજ પર ભાવુક થઈ ગયાં હતાં.
રૅમ્પ વૉક થકી બંધિયાર માનસિકતાના વાડા તોડતી આ કહાણી જુઓ માત્ર બીબીસી ગુજરાતી સાથે.





