આ દાદીના હાથનું ભોજન જમવા લાગે છે લાંબી લાઇનો

વીડિયો કૅપ્શન,
આ દાદીના હાથનું ભોજન જમવા લાગે છે લાંબી લાઇનો

દ્વારકામાં આવેલી શ્રીનાથ ડાઇનિંગ હૉલ હોટલનાં માલિક છે રમાબહેન.

રમાબહેન અહીં આવતા લોકોને પ્રેમથી ભોજન જમાડે છે. તેઓ ગ્રાહકોને ભગવાન સમાન ગણે છે અને તેમને ભરપેટ જમવા મળે એ તેમનો ઉદ્દેશ છે.

આખો પરિવાર જાતે જમવાનું બનાવે છે અને આખો પરિવાર ભોજન પીરસે છે.

તેઓ 20થી 22 જાતનાં અથાણાં પણ આપે છે અને થાળીમાં ચાર શાક આપે છે.

રમાબહેન
બીબીસી
બીબીસી