મહારાષ્ટ્રના ટ્રાન્સજેન્ડર ટીચર જે અન્યો માટે ઉદાહરણરૂપ છે

મહારાષ્ટ્રના ટ્રાન્સજેન્ડર ટીચર જે અન્યો માટે ઉદાહરણરૂપ છે
મહિલા

મહારાષ્ટ્રના રિયા ટ્રાન્સજેન્ડર છે અને છેલ્લાં 10 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરે છે.

તેમણે 2019માં લિંગ પરિવર્તન કરાવ્યું હતું.

તેઓ કહે છે કે પહેલાં મને ડર હતો કે લોકો મારા વિશે શું વિચારશે. પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મને સમજીને સાથ આપ્યો છે.

તેઓ કહે છે કે બાળકોના વ્યવહારને સારું કરવાની જવાબદારી હું ઉત્તમ રીતે નિભાવી રહી છું.

આગળની રિયાની કહાણી જુઓ આ વીડિયો અહેવાલમાં...

રેડ લાઇન
રેડ લાઇન