ગાઝા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ લોકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, સીઝફાયર બાદ ગાઝા અને ઇઝરાયલના લોકોએ શું કહ્યું?
ગાઝા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ બાદ લોકોએ શું કહ્યું?

ઇઝરાયલ અને ગાઝાની વચ્ચે બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસાનો અંત આવતો જણાય રહ્યો છે.

ઇજિપ્તમાં ઇઝરાયલ અને હમાસની વચ્ચે કરાર ઉપર સહમતિ સધાઈ છે, જે મુજબ, આગામી બે-એક દિવસમાં હમાસ દ્વારા બંધક ઇઝરાયલીઓને છોડી મૂકવામાં આવશે.

તેની સામે ઇઝરાયલ ગાઝામાંથી પીછેહઠ કરશે અને રાહત સામગ્રીને ગાઝામાં પહોંચવા દેશે.

આ જાહેરાતને સરહદની બંને પારના લોકોએ વધાવી લીધી હતી. ગાઝા અને ઇઝરાયલના લોકોએ આ સંધિ વિશે શું કહ્યું?

ઇઝરાયલ, ગાઝા, પેલેસ્ટાઇન, શાંતિવાર્તા, બંધકોને છોડવા, લોકોમાં ઉત્સાહ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન