યુપીઆઈ ચાર્જના નવા નિયમ અંગે જાણો? Google Pay, Paytm કે Phonepe વાપરવા પર ચાર્જ લાગશે?
યુપીઆઈ ચાર્જના નવા નિયમ અંગે જાણો? Google Pay, Paytm કે Phonepe વાપરવા પર ચાર્જ લાગશે?
UPI પેમેન્ટ કરતી વખતે એકસ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે એવા સમાચાર વહેતા થઈ રહ્યા છે. તો શું આ સાચું છે?
NPCI એટલે કે ધ નેશનલ પેમેન્ટસ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પહેલી એપ્રિલ 2023થી PPI એટલે કે પ્રિપેડ પેમેન્ટ ઇન્સ્ટુમૅન્ટ મારફતે થતા UPI ટ્રાન્ઝેકશન પર 1.1% ટકા સુધીની ઇન્ટરચાર્જ ફી લાગુ કરવાની જાહેરાત કરી છે.
આ ફેરફારની તમારા જીવન પર શી અસર થશે?
શું આ ફેરફારને કારણે ઓનલાઇન પ્લૅટફૉર્મ મારફતે ચુકવણી કરવાનું મોંઘું થઈ જશે?
જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ વીડિયો...





