'મેં મારી દીકરીને ઊંઘની ગોળી આપી અને દેશ છોડીને ભાગી ગઈ'

વીડિયો કૅપ્શન, 'મેં મારી દીકરીને ઉંઘની ગોળી આપી અને દેશ છોડીને ભાગી ગઈ'
'મેં મારી દીકરીને ઊંઘની ગોળી આપી અને દેશ છોડીને ભાગી ગઈ'

ઈરાનમાં અનેક પ્રદર્શનકારીઓ જેલમાં છે અને કેટલાક કોઈ રીતે ઈરાનથી ભાગી છૂટવામાં સફળ રહ્યાં છે, તેમાંનાં એક છે 26 વર્ષીય સીમા મુરાદબેગી.

તેઓ તેમની ત્રણ વર્ષની બાળકી સાથે તસ્કરીના ખતરનાક રસ્તાઓ પાર કરીને શરણ માટે ઇરાકી કુર્દિસ્તાન પહોંચ્યાં છે.

તેઓ શા માટે ઈરાનથી ભાગ્યાં અને હાલ ત્યાં કેવી હાલતમાં રહે છે.

જુઓ બીબીસી સંવાદદાતા જિયાર ગોલનો રિપોર્ટ.

સીમા મુરાદબેગી
બીબીસી
બીબીસી