એ મહિલા સ્નાઇપર જે મ્યાનમારમાં સૈન્ય સામે મોરચો સંભાળે છે
એ મહિલા સ્નાઇપર જે મ્યાનમારમાં સૈન્ય સામે મોરચો સંભાળે છે
થંડાર મો મ્યાનમારના પૂર્વમાં આવેલા કરેન્ની રાજ્યમાં બળવાખોર જૂથમાં એક મહિલા સ્નાઇપર છે.
2021માં બળવો કરી સૈન્યે સત્તા પર કબજો કર્યો ત્યાં સુધી તેઓ વિદ્યાર્થિની હતાં. તે પછી તેઓ પણ પ્રતિકારમાં જોડાયાં છે.
પ્રતિકારમાં ઘણી મહિલાઓ જોડાઈ છે. આ અગાઉ ક્યારેય યુદ્ધ મોરચે મહિલાઓને નહોતાં મોકલાતાં.
મ્યાનમારમાં 2021માં ફરી સૈન્યશાસન સ્થપાયું હતું અને એ અગાઉ 2011 પહેલાંના સમયમાં 50 વર્ષો સુધી સૈન્યશાસન હતું.




